| ટેન્ડરની વિગતો | ૧)  પાઉચ પેકીંગ વિભાગમાં લોડીંગ-અનલોડીંગનો લેબર કોન્ટ્રક્ટ પીસ રેટથી | 
          | કોન્ટ્રક્ટનો સમયગાળો | ૦૨ (બે) થી ૦૩ (ત્રણ) વર્ષ | 
          | ટેન્ડર મેળવવાનુ સ્થળ | હિસાબ વિભાગ વિદ્યા ડેરી આણંદ | 
           | ટેન્ડર મેળવવાની લાયકાત | ૧) કાયદાકીય રજીસ્ટ્રેશન : પી.એફ., પાન, જી.એઅ.ટી. ૨) ઓછામાં ઓછા ૫૦ કામદારો પુરા પાડેલ હોઈ તેવી કોઈપણ ઉત્પાદન કરતી સંસ્થામાં ઓછામા ઓછા ૨ (બે) વર્ષનો અનુભવ
 ૩) નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ઓછામા ઓછુ એક કરોડ રૂપીયાનુ ટર્ન ઓવર 
 લાયકાત ધરાવતી એજન્સી/પાર્ટીઓએ લાયકાત અંગેના દસ્તાવેજો ટેકનીકલ ટેન્ડર સાથે જોડવાના રહેશે.
 | 
          | ટેન્ડર ફી | દરેક કામકાજ માટે ટેન્ડર ફી રૂપિયા ૨,૦૦૦/- રહેશે. આ ટેન્ડર ફી નોન રીફન્ડેબલ રહેશે. | 
           | ટેન્ડર મેળવવાની તારીખ અને સમય | તા. ૦૧/૦૭/૨૦૨૫ થી ૦૮/૦૭/૨૦૨૫ (રવિવાર અને રજાના દિવસો સિવાય) | સમય : સવારે ૧૦.૩૦ થી ૧૬.૦૦ કલાક સુધી |